પતિ- શુ હજુ સુધી જમવાનું તૈયાર નથી થયું ? તો પછી હુ જાઉં છુ હોટલમાં જમવા.
પત્ની – અડધો કલાક રોકાઈ જાવ.
પતિ – શુ તુ અડધો કલાકમાં રસોઈ તૈયાર કરી લઈશ ?
પત્ની – નહી, ત્યાં સુધી હું તમારી સાથે આવવા તૈયાર થઈ જતી.