Gujarati SMS Jokes

Doctor: Daily exercise karvi padse

0

Doctor: Daily exercise karvi padse
BAPU: Daily football, tennis,Cricket ramu chu
Dr: saras, kya ramo cho..?
BAPU: ‘mobile’ ma.

Bapu sms jokes – sms jokes

0
police – ame tamne chare baju thi gheri lidha 6?????
bapu – hee ?????????

thodu vicharya pa6i

To halo garba chalu karo



Gujarati SMS Jokes – એક છોકરી ઊભી હતી.

0
એક છોકરી ઊભી હતી.
ના તો એ એસ એમ એસ્ કરતી હતી કે,

ના તો એ કોઈને કોલ કરી રહી હતી,

…છતાં એનું બેલેન્સ નહોતું રહેતું,

કેમ?…

વિચારો…

થોડુંક વધારે વિચારો…

? ? ? ? ?

હજુ થોડું મગજ પર જોર આપો યાર…

અરે, એ એક પગ પર ઊભી હતી……..:-)



Adi Kadi ni vav ne Navghan

0
Adi Kadi ni vav ne Navghan Kuvo jene na joyo te jivato Muvo.

Ne J Gujarati hoy ne na Joyo hoy to a narak ma dubyo.
Dadu, Apna Gujarat ma j Atlu Mast sthyaptya 6. Jaroor Jova Layak.



Gujarati SMS Jokes Funny

0
૧ હતો ઓસામા..
પડ્યો મોટા લોચા માં..
પડ્યા ટાવર અમેરિકામાં…
પછી ભાગ્યો ગુફામાં..
બોમ્બ પડ્યા ગુફામાં…
તોયે બચી ગયો ઓસામા..
પાકિસ્તાન કહે આવતો રેહ,અહિયાં રહેજે મઝામાં..
ત્યાં આવ્યો ઓબામાં..
અક્કલ હતી એ ડોબામાં..
ગોતી લીધો ઓસામા..
નાખી દીધો દરિયા માં..
મારી ગયો ઓસામા..
રાજી થયો ઓબામાં..
બધાયે જોયું ટીવી માં..
light bill ચઢયું ફોકટ માં..
કેમ છો બાકી મજા માં..??????



Rah jovu Chu varsoThi tamari

0
Rah jovu Chu varsoThi tamari,
Aavso 1 divas aash Che amari
Aavo na aavo marji Che tamari,
Pan etlu na bhulso k aa dil Ma jagya je hati, teJ rehse tamari



Gujarati SMS Jokes – Tamara dukh ma bhagidar 6 tamari ben

0
Tamara dukh ma bhagidar 6 tamari ben,

Bhagvane tamne apeli sreth bhet 6 tamari ben,

Tamara sukh nu kyak karan 6 tamari ben,

Mata nu vatsalya ne pita nu misran 6 tamari ben,

Kyarek ladti,kyarek rakhti,mitra nu sresth udaharn 6 tamari ben,

Tamara dard ma sauthi vadhu dukhi hoy 6 tamari ben,

Mami ni ladli,papa ni vali ne ghar ni to jane ronak 6 mari ben,

A kuvasi ni lagni ne kyarey na dubhavjo,

Karan k khus nasib 6 a jena bhagya ma 6 ben.



Nana hata tyare jaldi mota thava magta hata..

0
Nana hata tyare jaldi mota thava magta hata…
Pan aje samjayu ke “Adhura Swapna” ane “Adhuri Laagnio” karta…
“Adhura Homework” ane “Tutela Ramakda” gana sara hata…..



SPECIALITY of GIRLS……..

0
SPECIALITY of GIRLS…….. 
Krnataka-Dresing. Chennai-Stylish. 
Punjab-Beautiful. Mumbai-Hot. 
kashmir-Atractive. 
Gujrati-Kai hoy ke na hoy hoshyari to akha gam ni batave.. 
Hahahaha lolz.



પતિ પત્ની વચ્ચે પૈસા બાબતે બોલાચાલી થઈ.

0
પતિ પત્ની વચ્ચે પૈસા બાબતે બોલાચાલી થઈ.
પતિ – જો હુ આટલી મહેનતથી પૈસા લાવતો ન હોત તો આ ઘર ન હોત.
પત્ને – જો તમે પૈસા ન લાવતા તો હુ પણ આ ઘરમાં ન હોત



Go to Top